અગત્યની સુચના :
(1) ઉમેદવારે નામની વિગત અનુસ્નાતકની માર્કશીટ મુજબ ભરવી./ The Candidate should fill in the name details as per the Post Graduate Marksheet only.
(2) ફોટો અને સહી JPG ફોર્મેટમાં સારી ક્વોલીટીમાં સ્કેન કરેલ અપલોડ કરવા./Upload a good quality scanned copy of the photo and signature in JPG format.
(3) તમામ ફિલ્ડમાં માહિતી ફરજીયાત અને સાચી ભરવાની રહેશે./Information in all fields must be filled in correctly.
(4) એક વખત અરજી ફોર્મ જમા (Submit) કર્યાં બાદ કોઈપણ સંજોગોમાં અરજી ફોર્મની વિગતો સુધારી (Edit) શકાશે નહીં, માટે અરજી ફોર્મ ચોકસાઈથી ભરવા માટે સલાહ આપવામાં આવે છે./Once the application form is submitted, the details of the application form cannot be edited under any circumstances, so it is advised to fill the application form accurately.
Personal Details (Part-A)
Personal Details (Part-B)
Married Unmarried
Other Details (નીચેની વિગતોના આધારો હાર્ડકોપી સાથે જમા કરાવવા ફરજીયાત રહેશે.)
Yes
Examination Details (નોંધ: જે કિસ્સામા ઉમેદવાર ના ગુણ Percentile/SGPA/CGPA મા હોય તે Percentage મા રુપાંતર કરી દર્શાવવાના રહેશે.)
Exam Seat No. Name of Board/University Passing Year Specialization/Major/Main Subject/Shastra Total Marks/SGPA/CGPA Obtain Marks/SGPA/CGPA Per.(%) / Grade
Experience Detail (Current or Last)

Photo/Sign Upload

Declaration (બાંહેધરી)

હું ખાતરીપૂર્વક જાહેર કરુ છું કે, મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચીને યોગ્ય અર્થમાં સમજયાં છે. ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી અને ખરી છે અને જો તેમાં કોઇપણ વિગત ખોટી હશે તો અથવા તો દસ્તાવેજોમાં ક્ષતિ માલૂમ પડશેતો મારી ઉમેદવારી કોઇપણ તબક્કે મૂળ અસરથી રદ થવાને પાત્ર છે અને હું ફોજદારી કાર્યવાહીને પાત્ર ઠરીશ, તે હું જાણું છું તથા તે મને કબૂલ/મંજૂર છે. અને આ બાબતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો નિર્ણય અંતિમ રહેશે અને તે મને બંધનકર્તા છે. (I hereby declare that I have read and properly understood all the rules and conditions mentioned in the advertisement. The details provided above are true and correct to the best of my knowledge and belief. If any information is found to be false or if any discrepancy is detected in the documents, my candidature shall be liable to be cancelled at any stage with retrospective effect, and I shall be subject to criminal proceedings. I am aware of and accept this. Furthermore, the decision of Shree Somnath Sanskrit University in this matter shall be final and binding on me.)
એક વખત અરજી ફોર્મ જમા (Submit) કર્યાં બાદ કોઇપણ સંજોગોમાં અરજી ફોર્મની વિગતો સુધારી (Edit) શકાશે નહીં, માટે અરજી ફોર્મ ચોકસાઇથી ભરવા માટે સલાહ આપવામાં આવે છે. (Once the application form has been submitted, the details cannot be edited under any circumstances. Therefore, applicants are advised to fill out the application form carefully and accurately.)
YES